લિટલ ચેમ્પ પ્રી સ્કૂલ, મઢીના આયોજન થી અને શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી તથા બાજીપુરા કેળવણી મંડળ ના સહયોગ થી ૧૫ વર્ષથી નાના બાળકો દ્વારા માત્ર 24 કલાક માં 51 કિલોમીટર નોન સ્ટોપ રિલે સ્કેટિંગ 9 કલાક માં 101 કિલોમીટર પૂરા કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ સ્થાપિત કરી દીધું છે. આ રેકોર્ડ સ્કેટિંગ ના કોચ શુભમ તિવારી નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે. આ રેકોર્ડ ની શરૂઆત ૨/૧/૨૦૨૧ નાં રોજ સવારે ૮ કલાકે બાજીપુરા ભૂલકા ભવન ખાતે કરવામાં આવી હતી. 11Children- Angel Bhakta – 7 Years Prince Bhakta – 13 Years Het Bhakta – 7 Years Nishtha Bhakta – 10 Years Shivani Bhakta – 10 Years Dheyey Rayka – 14 Years Samarth Rabari – 10 Years Ziniya Rabari – 13 Years Shrey Ridhorkar – 12 Years Kush Agrawal – 11 Years Aditya Chaudhari – 10 Years