Category: Philanthropy & Social
Philanthropy & Social
Nirav Shah – Deputy Mayor

Nirav Shah – Deputy Mayor
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મદિવસની ઉજવણી તેમને જોયેલા એક વિરાટ સ્વપ્નને સાકાર કરવાની શરૂઆત સુરત શહેરમાં 70 હજાર વૃક્ષો વાવીને તેમને ઉછેરવાના કાર્યક્રમની શુભ શરૂઆત કરી જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો અને એક જન આંદોલન રૂપે વડાપ્રધાન શ્રી ના જન્મદિવસની ર્પૂવ સંઘ્યા એ ૭૦૦૦૦ વૃક્ષ વાવવાનું લક્ષ્ય પૂર્ણ થયું છે
આ કાર્યક્રમને ગુજરાત બુક ઓફ રેકોર્ડ તરફથી રેકોર્ડ બ્રેકનો એવોર્ડ સુરત શહેરના માન. મેયર શ્રી જગદીશભાઈ પટેલન અને ગુજરાત બુક ઓફ રેકોર્ડના પ્રેસિડન્ટ રાજેશભાઈ મહેશ્વરી ના હસ્તે આજે એનાયત કરવામાં આવ્યો છે

